તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • દ્રાક્ષનો જથ્થો ભરેલો ટેમ્પો પલટી ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્રાક્ષનો જથ્થો ભરેલો ટેમ્પો પલટી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા |સોમવારે મોડી સાંજે નાસિક તરફથી દ્રાક્ષનો જથ્થો ભરી સુરત તરફ જતો આઈસર ટેમ્પો (નં. જીજે-07-વાયવાય-6050) સાપુતારા-શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ માર્ગના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના યુટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા પલટી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો