તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાસ્કર િવશેષ | આજે શહેરી કરણ અને ઉદ્યોગીકરણના કારણે ચકલીઓની સંખ્યા ઘટી રહી છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | આજે શહેરી કરણ અને ઉદ્યોગીકરણના કારણે ચકલીઓની સંખ્યા ઘટી રહી છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશભરમાંઆજે વર્લ્ડ સ્પેરો ડે (વિશ્વ ચકલી દિવસ)ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરીકરણ અને ઉદ્યોગીકરણના પગલે પશુ-પક્ષીઓ પર ખુબ માઠી અસર વર્તાઈ રહી છે. જેથી ચકલીઓની સંખ્યા ભયજનક રીતે ઘટી રહી છે. અંગે યુવાનોમાં સારી જાગૃતિ જોવા મળી રહી છે. ઉદાહરણરૂપ છે તાપી જિલ્લાના સોનગઢના વતની એવા રાજેશ પટેલ ચકલીઓ માટે બર્ડફિડર અને પાણીના કુંડા સ્વખર્ચે લોકોમાં વહેંચે છે.

કન્સ્ટ્રકશન ક્ષેત્રે ઘણાં વર્ષોથી કામ કરતા સોનગઢના યુવાન રાજેશ પટેલ પણ સારી પહેલ શરૂ કરી છે. છેલ્લા ચાર મહિનાથી તેઓ સ્વખર્ચે ચકલીઓને દાણા ચણવા માટે બર્ડફિડર અને પાણી પીવા માટે પાણીના કુંડા તૈયાર કરી ઉત્સાહી લોકોમાં આપે છે. આમ તેઓ વર્ષોથી ડાંગમાં રહી પોતાનો વ્યવસાય કર્યો છે ...અનુસંધાન પાના નં. 2

ડાંગમાં વેપાર સાથે સંકળાયેલા યુવાને બર્ડ ફિડર અને પાણીના કુંડા વહેંચે છે. તસવીર-પાંડુચૌધરી

ચકલી બચાવવા ફીડર, કૂંડાંની વહેંચણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો