તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાપુતારા |વઘઈ સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર આવેલા બોટાનિકલ ગાર્ડન નજીકના વળાંકમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપુતારા |વઘઈ-સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર આવેલા બોટાનિકલ ગાર્ડન નજીકના વળાંકમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાપુતારા |વઘઈ-સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર આવેલા બોટાનિકલ ગાર્ડન નજીકના વળાંકમાં નાસિકથી ટાયરનો જથ્થો ભરી અમદાવાદ તરફ પસાર થતું કન્ટેનર (નં.એચઆર-38-આર-5183)ની બ્રેક ફેઈલ થઈ જતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કન્ટેનર રોડની સાઈડ પર ખાડામાં ખાબકી વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બનાવમાં કન્ટેનરને મોટુ નુકસાન થયું હતું. જ્યારે કન્ટેનર ચાલક અને ક્લિનર (બંને રહે. હરિયાણા)નો નજીવી ઈજા પહોંચતા ચમત્કારિક બચાવ થયો હતો.

કન્ટેનર વૃક્ષ સાથે અથડાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો