તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાપુતારા |સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા બોરખલ ખાતે મતદાર

સાપુતારા |સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા બોરખલ ખાતે મતદાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા |સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા બોરખલ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2017 અંતર્ગત ગામમાં રેલીનું આયોજન કરી લોકોને જાગૃત કર્યા હતા. શાળાના શિક્ષકો પાવાગઢી રોબન્સન અને રોહન ટંડેલ દ્વારા સરકારની યોજનાને સફળ બનાવવા માટે શાળાના તમામ વિદ્યાર્થી અને વાલીઓને જાગૃત કર્યા હતા. શાળાના આચાર્ય ગોવિંદભાઈ ગાંગોડા દ્વારા મતદાન સુધારણા સફળ બનાવવા માટેની પહેલ કરવા સૌને જણાવ્યું હતું.

બોરખલ ગામમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...