નાંદોદના વડીયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

રાજપીપળા | નાંદોદના વડીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સેવા સેતૂ કાર્યક્રમમાં 9993 જેટલા વ્યક્તિગત લાભાર્થીઓને...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:26 AM
Rajpipla - નાંદોદના વડીયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
રાજપીપળા | નાંદોદના વડીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સેવા સેતૂ કાર્યક્રમમાં 9993 જેટલા વ્યક્તિગત લાભાર્થીઓને સ્થળ પર જ લાભોનું વિતરણ કરાયું હતું. નાંદોદ પ્રાંત વિસ્તારના વાવડી કલ્સ્ટરમાં વાવડી, જીતનગર, જીતગઢ, સુંદરપુરા, વડીયા, જુનારાજ, કરાઠા અને મોટા રાયપરા ગામો માટે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વ્યક્તિગત લાભોની કુલ- 9993 અરજીઓ સ્વીકારવામાં આવી હતી. તમામ અરજીઓનો સ્થળ પર નિકાલ કરી હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

X
Rajpipla - નાંદોદના વડીયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App