તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla નર્મદા જિલ્લામાં એસ્પિરેશન ડીસ્ટ્રીકટ અંતર્ગત કામગીરીની સમીક્ષા કરાઇ

નર્મદા જિલ્લામાં એસ્પિરેશન ડીસ્ટ્રીકટ અંતર્ગત કામગીરીની સમીક્ષા કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લામાં એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત થયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કેન્દ્રીય સચિવ આર.પડી. ગુપ્તાએ કરી હતી. તેમણે માળખાગત સુવિધાઓ વધારવા પર ભાર મુકયો હતો.

કલેક્ટર આર.એકસ. નનામા બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લામાં હાથ ધરાયેલા બનાના પ્લસ, મત્સ્યધન, ગોટરી પ્રોજેક્ટ, પોલ્ટ્રી, શિક્ષા સાથી, વિદ્યાક્રાંતિ યાત્રા, લર્નિંગ આઉટકમ મેલા, પોષણ વાહિની,-બાલતુલા, ટુરીઝમ, જલસંધાન, એનટીસી અને V-SET પ્રોજેક્ટ હેઠળ થયેલી કામગીરીથી સચિવને વાકેફ કર્યા હતાં. કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, શાળાઓની કચેરીના નિયામક જે.ડી. દેસાઇ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...