તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla સાગબારામાં શિક્ષકોને 10 લાખનું ધીરાણ

સાગબારામાં શિક્ષકોને 10 લાખનું ધીરાણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા | સાગબારા તાલુકા સરકારી કર્મચારીઓની ધિરાણ મંડળીએ ત્રણ વર્ષમાં શિક્ષકોને 10 લાખનું ધિરાણ શિક્ષકોને કર્યું છે. મંડળીની ત્રિવાર્ષિક સાધારણસભામાં શિક્ષકોની સમસ્યાઓ અને પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાગબારા તાલુકાના ગટપાડા પ્રાથમિક શાળામ ખાતે મળેલી સભામાં નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હરેન્દ્રસિંહ રાઉલજી, સાગબારા સંઘના પ્રમુખ વિજય ગામીત, મહામંત્રી ભરત પટેલ, ચેરમેન ઉત્પલ પટવારી સહિત મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...