તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla ગભાણા ગામની તરૂણીને વડોદરાનો યુવાન ભગાડી ગયો

ગભાણા ગામની તરૂણીને વડોદરાનો યુવાન ભગાડી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગભાણામાં રહેતા એક આદિવાસી પરિવારની 17 વર્ષની દીકરી ગત તારીખ બીજીના રોજ ઘરેથી બ્યુટીપાર્લર જવાનું કહી નીકળી હતી. બાદ ઘણો સમય થવા છતાં ઘરે પરત ન આવતા માતાએ જાતે તપાસ કરી તો કેવડિયા કોલોની ખાતે જાણવા મળ્યુ કે એક વડોદરાનો કોઈ યુવાન ભગાડી ગયો છે. માતાએ કેવડિયા પોલીસ મથકે આ વડોદરા ના અજાણ્યા યુવાન વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી .

અન્ય સમાચારો પણ છે...