તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla રાજપીપળામાં આમળા તોડતા બાળક પર મકાન માલિકના પુત્રનું ફાયરિંગ

રાજપીપળામાં આમળા તોડતા બાળક પર મકાન માલિકના પુત્રનું ફાયરિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળાના લાલટાવર વિસ્તારમાં મકાનના કંપાઉન્ડમાંથી આમળા તોડી રહેલા બાળક પર મકાન માલિકના પુત્રએ એરગનથી ફાયરીંગ કરતાં દોડધામ મચી હતી. ડાબા હાથમાં છરાથી ઇજા સાથે બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ઓર્થોપેડીક તબીબ ન હોવાથી તેને વડોદરાની એસએસજીમાં રીફર કરવામાં આવ્યો છે.

રાજપીપલા લાલટાવર રોડ પાસે રહેતા કેટલા છોકરાઓ જૂની NCCની ઓફિસના કમ્પાઉન્ડમાં આવેલ આમળાના ઝાડ પરથી આમળા તોડતા હતાં. આ બાળકો બુમો પાડતા હોવાથી મકાન માલિકનો છોકરો રવિરાજસિંહ મયુરસિંહ મહિડા દોડી આવ્યો હતો. તેણે બાળકોને બૂમો ના પાડવા અને ભાગી જવા સૂચના આપી હતી. શનિવાર હોવાથી બાળકો બપોરે શાળાએથી ...અનુસંધાન પાના નં.2

ફાયરિંગમાં ઘવાયેલો બાળક

અન્ય સમાચારો પણ છે...