તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla નર્મદા જિ.માં 235 ખેડૂતોને પાક વીમાની રકમ ચુકવાતી ન હોવાની ફરિયાદ

નર્મદા જિ.માં 235 ખેડૂતોને પાક વીમાની રકમ ચુકવાતી ન હોવાની ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ અરજી કરનારા 235 ખેડૂતોને બેંકોએ નાણા નહિ ચુકવતા હવે તેમણે ખેતીવાડી વિભાગ પાસે મદદ માંગી છે.

નર્મદા જિલ્લામાં એક લાખ હેકટરથી વધુ જમીનોમાં વાવેતર થાય છે અને લગભગ 2 લાખ જેટલા ખેડૂતો છે ત્યારે જેમાંથી સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં માત્ર 235 જેટલા ખેડૂતોએ અરજી કરી વીમો લીધો એક પણ ખેડૂતને આજદિન ...અનુસંધાન પાના નં.2

કલેમ પકવવા માટે કમિટી બનાવી છે
નર્મદા જિલ્લામાં કુલ 235 જેટલી વીમા માટે અરજી આવી છે. જેમાં જેતે નિયુક્ત કરેલ વીમા કંપનીઓને બેંકો મારફતે મોકલાવાતા 235 મંજુર થઇ છે. હાલ એક પણ ક્લેમ નથી આવ્યો. આ વીમો પકાવવા એક કમિટી નક્કી કરી છે. નુકશાનની ચકાસણી પછી ખેડૂતને વળતર આપવામાં આવે છે પણ આવી કોઈ ફરિયાદ નથી. અલ્પેશ પટેલ, નાયબ ખેતીવાડી અધિકારી નર્મદા

અન્ય સમાચારો પણ છે...