• Gujarati News
  • મારામારી કેસઃ 3 ને 6 માસની સજા

મારામારી કેસઃ 3 ને 6 માસની સજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારામારી કેસઃ 3 ને 6 માસની સજા
વાપી|પારડી-સુખલાવ ગામે મેધાન ફળિયામાં 15મી જુલાઈ 2011ના ગમનભાઈ પટેલ ખેતરમાં કામ કરતા હતા, ત્યારે સુનિલ પટેલ, કનૈયાલાલ પટેલ, સુરેન્દ્ર પટેલે તેમને લાકડી તથા ઢીક્કામુક્કીનો માર માર્યો હતો. જેની ફરિયાદના આધારે ત્રણે આરોપીને પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6 માસની સજા ફટકારી હતી.