સભ્ય નોંધણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સભ્ય નોંધણી

પારડી| પારડીમાંઓવરબ્રિજ નીચે આજરોજ ધારા સભ્ય અને જીલ્લાભાજપ કનુભાઈ દેસાઈ ,સાંસદ ડૉ કે સી પટેલ અને શહેર સંગઠન અરવિંદ સંઘાડિયા ,પાલિકા પ્રમુખ શરદભાઈ દેસાઈ સંગઠન પર્વ ના ઇન્ચાર્જ કેતન પ્રજાપતિ સાથે શહેર ના સંગઠન ના હોદેદારો ની ઉપસ્તીથી માં સંગઠન પર્વ નિમિત્તે સભ્ય નોધણી નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .