• Gujarati News
  • સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં ચાલી રહેલ જે અંતર્ગત

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં ચાલી રહેલ જે અંતર્ગત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં ચાલી રહેલ જે અંતર્ગત ગુરુવારે બપોરે વાપીની કોર્ટમાં હાથ ધરાયું હતું. બાર કાઉન્સિલર ઓફ ગુજરાત તમામ કોર્ટમાં સફાય અભિયાન હાથ ધરવાનું નિર્ણય કર્યો હતો. પ્રસંગે વાપી કોર્ટના જજો, વકીલો જોડાયા હતા.

પારડીની ગલીઓ દીવાથી ઝળહળી ઉઠી

પારડી નગરમાં આવેલા વિવિધ િવસ્તારો તથા માર્ગો ઉપર ચાઈનાની લાઈટો, દિવાઓ તથા ઘર આંગણે વિવિધ રંગોની રંગોળી કરી લોકો પોતાના ઘરોને સુશોભીત કરી રહ્યા છે.

વાપીની કોર્ટમાં વકીલોએ કરી સાફ-સફાઈ