હાઇવે પર દારૂ સાથે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉદવાડામાં એકયુપ્રેશર કેમ્પ યોજાયો વાપી|ઉદવાડાલાયન્સ પરિવાર અને લી.લાયો. કલબ દ્વારા એકયુપ્રેશરના કેમ્પનું ભગવતી કોલોનીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકયુપ્રેશરના નિષ્ણાત ડાયાભાઇ માસ્તરે સેવા આપી હતી. કેમ્મમાં ઉદવાડા તથા આજુબાજુના ગામોના દદીઓએ ભાગ લીધો હતો. પ્રસંગે લાયોનેશ પ્રમુખ રૂકશાના દસ્તુર,લા.અંજનાબેન પટેલ ,પુષ્પાબેન ત્રિવેદી વગેરે હાજર રહયા હતાં.

હાઇવે પર દારૂ સાથે બરોડાના બે ઝડપાયા પારડી|પારડીપોલીસે ગત રાત્રે વિશ્રામ હોટલ પાસેથી પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી બરોડાના બે ખેપિયાઓને વાનમાં વગર પાસ પરમીટનો દારૂ ભરી લઇ જતા ઝડપી પાડ્યા હતા. પોલીસે વાન અને દારૂ મળી રૂપિયા ~1.45600ના મુદ્દામાલ કબજે કરી બંનેને જેલમાં ધકેલ દીધા હતા.

પારડી વોર્ડ નં.2 માં જન ધન યોજના માટે અભિયાન વાપી|પારડીનાસ્વાધ્યાય મંડળ વોર્ડ નંબર 2માં રહેતા લોકો જન ધન યોજનાથી વંચિતના રહી જાય હેતુથી વોર્ડના સદસ્ય સંગીતાબેન પટેલ , રાજન ભટ્ટ, હસુ રાઠોડ અને અગ્રણી કિરણ પટેલે એક અભિયાન હાથ ધર્યું હતું.બેંકના કર્મચારીઓને વોર્ડ નં. 2માં બોલાવી વોર્ડમાં રહેતા લોકોના જન ધન યોજનાના લાભાર્થે ઝીરો બેલન્સથી ખાતા ખોલ્યા હતા.

હાઇવે પરથી ~19 હજારનો દારૂ ઝડપાયો વલસાડ|વલસાડપોલીસે ગુરૂવારે મોડી રાત્રીએ ને.હા.નં.8 ઉપર ચદ્રમૌલેશ્વર મંિદર પાસેથી સુરત જવાના માર્ગ ઉપરથી પસાર થતી કાર જીજે-05-સીબી-403ને અટકાવી તપાસ કરતા તેમાંથી રૂ.19500ની કિમતનો મોંઘોદાટ દારૂની 19 બોટલ મળી આવી હતી.પોલીસે કાર ચાલક જયસુખ પોપટ વેકરીયા રહે.લીંબાયત,સુરતની ધરપકડ કરી દારૂ અને કાર મળી કુલ રૂ.2.19 લાખનો મુદ્ામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

હાઇવે પર દારૂ સાથે બરોડાના બે ઝડપાયા પારડી|પારડીપોલીસે ગત રાત્રે વિશ્રામ હોટલ પાસેથી પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી બરોડાના બે ખેપિયાઓને વાનમાં વગર પાસ પરમીટનો દારૂ ભરી લઇ જતા ઝડપી પાડ્યા હતા. પોલીસે વાન અને દારૂ મળી રૂપિયા ~1.45600ના મુદ્દામાલ કબજે કરી બંનેને જેલમાં ધકેલ દીધા હતા.

પારડી વોર્ડ નં.2 માં જન ધન યોજના માટે અભિયાન વાપી|પારડીનાસ્વાધ્યાય મંડળ વોર્ડ નંબર 2માં રહેતા લોકો જન ધન યોજનાથી વંચિતના રહી જાય હેતુથી વોર્ડના સદસ્ય સંગીતાબેન પટેલ , રાજન ભટ્ટ, હસુ રાઠોડ અને અગ્રણી કિરણ પટેલે એક અભિયાન હાથ ધર્યું હતું.બેંકના કર્મચારીઓને વોર્ડ નં. 2માં બોલાવી વોર્ડમાં રહેતા લોકોના જન ધન યોજનાના લાભાર્થે ઝીરો બેલન્સથી ખાતા ખોલ્યા હતા.

હાઇવે પરથી ~19 હજારનો દારૂ ઝડપાયો વલસાડ|વલસાડપોલીસે ગુરૂવારે મોડી રાત્રીએ ને.હા.નં.8 ઉપર ચદ્રમૌલેશ્વર મંિદર પાસેથી સુરત જવાના માર્ગ ઉપરથી પસાર થતી કાર જીજે-05-સીબી-403ને અટકાવી તપાસ કરતા તેમાંથી રૂ.19500ની કિમતનો મોંઘોદાટ દારૂની 19 બોટલ મળી આવી હતી.પોલીસે કાર ચાલક જયસુખ પોપટ વેકરીયા રહે.લીંબાયત,સુરતની ધરપકડ કરી દારૂ અને કાર મળી કુ