• Gujarati News
  • પારડી| પારડીના રોહિણા દીપમાળ ફળિયા માં અજીત બી પટેલ ના

પારડી| પારડીના રોહિણા દીપમાળ ફળિયા માં અજીત બી પટેલ ના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી| પારડીના રોહિણા દીપમાળ ફળિયા માં અજીત બી પટેલ ના ઘર માં આજરોજ પાંચ થી સાળા પાંચ ફૂટ વિશાળકાય ઝેરી કોબ્રાસાપ ઘર માં ઘુસી જતા ભાગદોડ મચી ગઈ હતી. તેમણે તાત્કાલિક પારડી જીવદયા ગ્રુપ ના પ્રમુખ અલી અંસારી ને જાણ કરતા જીવદયા ગ્રુપ ના સભ્યો જનક પટેલ અનેજીગ્નેશ પટેલ ધસી જઈ ટીવી શોકેસ નીચે થી કોબ્રા સાપ ને પકડી પાડતા અજીતભાઈ ના પરિવારે હાશકારો અનુભવ્યો હતો. જીવ દયા ગ્રુપે સાપને વન વિભાગને સોંપ્યો હતો.

રોહિણાથી કોબ્રા પકડાયો