• Gujarati News
  • આસ્માગામના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત

આસ્માગામના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી| પારડીનાઆસ્માગામના સરપંચ સુભાષ ડાહ્યાભાઇ પટેલ વિરૂધ્ધ શુક્રવારે પંચાયતના 7 સભ્યોમાંથી 5 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકતા ગામનો રાજકારણમાં ગરમ બન્યું હતું. 5 સભ્યોમાં કાંતિ હળપતિ, દીલીપ પટેલ, મુકેશ પટેલ, દિનેશ પટેલ અને સંગીતા પટેલ સરપંચ સુભાષ પટેલના મનસ્વી કારભારથી કંટાળી ગયા હતા.