• Home
  • Daxin Gujarat
  • Valsad District
  • Pardi
  • પારડી| પારડી શહેરમાં આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી.

પારડી| પારડી શહેરમાં આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી.

પારડી| પારડી શહેરમાં આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી.

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:31 AM IST
પારડી| પારડી શહેરમાં આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. પારડી તાલુકામાં રહેતા આદિવાસી લોકો રાજકીય ભેદભાવ ભૂલી જૂના બસ સ્ટેન્ડ પાસે એકઠા થઈ મો મીઠું કરાવી ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં મુસ્લિમ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી એકતાનું પ્રતિક બતાવ્યુ હતું.

પારડી શહેરના જૂના બસ સ્ટેન્ડ ફુવારા પાસે કોંગ્રેસના પારડી પાલિકા ઉપપ્રમુખ બિપિન પટેલ, સદસ્ય અને પારડી ભાજપ કાર્યકારી પ્રમુખ રાજેશ પટેલ, તેમજ નિકિતાબેન પટેલ, નયનાબેન પટેલ, દિલિપભાઈ, ઉમેશભાઈ, હરીશભાઈ ભીલિસ્તાન સેનાના પ્રમુખ સુમનભાઈ પટેલ અને તેમની ટીમ સાહિતના ભાજપ કોંગ્રેસના આગેવાનો રાજકીય ભેદભાવ ભૂલી એકઠા થયા હતા.

X
પારડી| પારડી શહેરમાં આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી