પારડીના યશપાલસિંહે ગુજરાત કૂડો ચેમ્પિયનશીપમાં વિજેતા થયા

પારડી|ગુજરાત સ્ટેટ કૂડો ચેમ્પ્યેંશિપ દર વર્ષે યોજવામાં આવે છે. જેમાં 5 મી ઓગષ્ટના નવસારી ખાતે આવેલા રામજી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:31 AM
પારડીના યશપાલસિંહે ગુજરાત કૂડો ચેમ્પિયનશીપમાં વિજેતા થયા
પારડી|ગુજરાત સ્ટેટ કૂડો ચેમ્પ્યેંશિપ દર વર્ષે યોજવામાં આવે છે. જેમાં 5 મી ઓગષ્ટના નવસારી ખાતે આવેલા રામજી મંદિરમાં 8મી ગુજરાત સ્ટેટ કૂડો ચેમ્પ્યેંશિપનું આયોજન કરાયું હતું. જેમાં અલગ અલગ વિસ્તારોથી કુલ 548 જેટલા વિદ્યાર્થી આવી ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશીપમાં કિલ્લા પારડી ખાતે રહેતા પોલીસ જવાનો દશ વર્ષીય પુત્ર યશપાલસિંહ ભૂપેન્દ્રસિંહ જાદવે પણ ભાગ લીધો હતો. આ કૂડો ફાઇટમાં રોંચક ફાઇટ કરી વિજેતા બન્યો હતો. સ્ટેટ લેવલની કૂડો ચેમ્પિયનશીપમાં ભાગ લઇ શ્રેષ્ઠ દેખાવ કરી સિલ્વર મેડલ મેળવી યશપાલસિંહે પારડી શહેરનું નામ રોશન કર્યું છે.

X
પારડીના યશપાલસિંહે ગુજરાત કૂડો ચેમ્પિયનશીપમાં વિજેતા થયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App