પારસ પંમ્પ કંપનીના કામદારો ઓછા પગાર મુદ્દે હડતાળ પર

માંગણી ન સંતોષાય તો ભૂખ હડતાળની ચીમકી અપાઇ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:30 AM
પારસ પંમ્પ કંપનીના કામદારો ઓછા પગાર મુદ્દે હડતાળ પર
પારડી બગવાડાની પારસ પમ્પ કંપનીના કામદારો કામદારોની પગાર વધારો જેવી માંગણી ન સંતોષાય તો ભૂખ હડતાળ પર પણ ઉતરવાની પણ ચીમકી આપી હતી.

બગવાડા તિઘરા હાઇવે નંબર 48 પર આવેલી પારસ પમ્પ પ્રા .લી કંપનીમાં કામ કરતાં 70 જેટલા કામદારો ગુરૂવારે હડતાળ પર ઉતરી ગેટ સામે બેસી જતાં કંપની સંચાલકોમાં દોડધામ મચી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પારડી પોલીસ પહોંચી ગઈ હતી. કામદારોને ઓછું વેતન મળતું હોવાનું તથા કામદારો યુનિયનમાં જોડતા 15 કામદારોને છૂટા કરાયેલા એમને ફરી નોકરી ઉપર લેવા માંગો સાથે હડતાળ પર ઉતરી પડ્યા હતા, કામદારો માંગો સાથે કંપનીના ગેટ સામે બેસી કામેથી અળગા રહ્યા હતા.

X
પારસ પંમ્પ કંપનીના કામદારો ઓછા પગાર મુદ્દે હડતાળ પર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App