વાપી|પારડી વલ્લભ સંસ્કાર ધામ સ્કૂલમાં સીનિયર સિટિઝન ડે ની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃધાશ્રમથી દાદા દાદી ઉપસ્થિત રહ્યા હતા. તેમનું પુષ્પ અને બેચ પહેરાવી સ્વાગત કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત દિનેશ સાકરિયા, સંતોષ વર્ગીસ, ફેમિસા ગાંધી, બિના મોદીના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું. દિનેશ સાકરિયાએ પોતાના વિચારો રજૂ કર્યા તે વિચારો સાંભળી તેઓનું અને ઉપસ્થિત સર્વનું દિલ ભરાઈ આવ્યું હતું. અંતે મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો