તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડી કબડી સિલેકશનમાં 95 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કબડ્ડી ( ભાઇઓ )ની ટીમનું સિલેક્શન પારડી કોલેજ ખાતે ટીમના સિલેક્ટર સભ્ય જીતેન્દ્ર ટંડેલ પારડી કૉલેજ , અનિલ પટેલ માંડવી કૉલેજ, મદનસિંહ ઠાકોર સિનિયર કોચ, સનમ પટેલ બીલીમોરા વગેર સિલેકશન કમિટીના સભ્યો હાજર રહ્યા હતાં. કુલ 95 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...