પારડીમાં ભંડારી સમાજ દ્વારા વૃક્ષારોપણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | પારડીના સાંઇ દર્શન હોલમાં શનિવારે ભંડારી સમાજ દ્વારા પ્રથમ વખત સંગઠનની રચનાને છ વર્ષ પૂર્ણ થતાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ જયંતીભાઈ ભંડારી ,ઇશ્વરભાઇ ભંડારી સમાજના અગ્રણી કિર્તીભાઈ ભંડારી, ચેતનભાઇ ભંડારી , ઉમેશભાઈ ભંડારી પ્રજ્ઞેશભાઈ ભંડારી ,ગીરીશભાઈ ભંડારી મેહુલભાઈ ભંડારી તથા યુવા વર્ગના ઉત્સાહી કાર્યકર્તાઓ એકત્રિત થઈ વૃક્ષારોપણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...