તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Pardi
  • પારડી |પારડીના ચીવલ ગામે પેલાડ ફળિયામાં રહેતો જયેશ નગીન નાયકા

પારડી |પારડીના ચીવલ ગામે પેલાડ ફળિયામાં રહેતો જયેશ નગીન નાયકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી |પારડીના ચીવલ ગામે પેલાડ ફળિયામાં રહેતો જયેશ નગીન નાયકા (ઉવ 22) ગામમાંથી પસાર થતી નદી બાજુ ફરવા ગયો હતો ત્યાંથી પરત આવતો હતો ત્યારે રસ્તામાં ઝેરી સાપે જયેશને જમણા પગના પંજાપર ડંખ મારી દીધો હતો ડંખને લઈ અસહ્ય પીડા થતાં જયેશને સારવાર માટે બાઇક ઉપરજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...