• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Pardi
  • પારડી ઉમરગામ તાલુકા અનાવિલ સહાયક મંડળ, વલસાડની વાર્ષિક સામાન્યસભા તિથલરોડ પર

પારડી-ઉમરગામ તાલુકા અનાવિલ સહાયક મંડળ, વલસાડની વાર્ષિક સામાન્યસભા તિથલરોડ પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી-ઉમરગામ તાલુકા અનાવિલ સહાયક મંડળ, વલસાડની વાર્ષિક સામાન્યસભા તિથલરોડ પર ઈચ્છાબાની વાડીમાં યોજાઈ હતી. જેમાં મંડળની વિવિધ પ્રવૃત્તિઓ, તેજસ્વી તારલાઓનું સન્માન, નવરાત્રીમાં એક દિવસીય ગરબા, સિનિયર સિટીજનો નું સન્માન તેમજ પ્રવાસ આયોજન અંગે ચર્ચા કરી વિગતવાર માહિતી પ્રમુખ દ્વારા અપાઈ હતી. સેક્રેટરી એ સભાનું સંચાલન અને ખજાનચીએ હિસાબ રજૂ કરતાં જેને સર્વાનુમત્તે મંજૂર કરાયો હતો. ઉપસ્થિત મંડળના સભ્યોએ પોતાની મનગમતી કૃતિ રજૂ કરી વાહ વાહ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...