પારડી શહેર ભાજપે સર્કિટ હાઉસ પાસે શ્રમદાન કરી સફાઈ કરી

પારડી ઃ શનિવારે પારડી ભાજપ દ્વારા સર્કિટ હાઉસ પાસે સફાઈ આભિયાન હાથ ધરાયું હતું. જેમાં શહેર પ્રમુખ રાજેશ પટેલ,...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:11 AM
Pardi - પારડી શહેર ભાજપે સર્કિટ હાઉસ પાસે શ્રમદાન કરી સફાઈ કરી
પારડી ઃ શનિવારે પારડી ભાજપ દ્વારા સર્કિટ હાઉસ પાસે સફાઈ આભિયાન હાથ ધરાયું હતું. જેમાં શહેર પ્રમુખ રાજેશ પટેલ, મહામંત્રી વિજય શાહ, ઉપપ્રમુખ ઉમેશ પટેલ, પારડી પાલિકા પ્રમુખ ફાલ્ગુની ભટ્ટ, દેવેન શાહ, અલી અંસારી, જિ. ઉપપ્રમુખ ગોવિંદ પટેલ, જિ. યુવા મોર્ચા પ્રમુખ ચેતન ભંડારી, શહેર યુવા મોર્ચા પ્રમુખ જયસિંગ ભરવાડ, તા. પં. પ્રમુખ નરેશ પટેલ, એસટી સેલન કિરણ પટેલ હાજર રહ્યા હતા.

X
Pardi - પારડી શહેર ભાજપે સર્કિટ હાઉસ પાસે શ્રમદાન કરી સફાઈ કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App