Divya Bhaskar

Home » Daxin Gujarat » Valsad District » Pardi » Pardi - પારડી અભિનવ પાર્કમાં ગણેશોત્સવમાં મંત્રીએ હાજરી આપી

પારડી અભિનવ પાર્કમાં ગણેશોત્સવમાં મંત્રીએ હાજરી આપી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:01 AM

વાપી |પારડી અભિનવ પાર્કમાં રહેતાં પ્રશાંત દેસાઇના પરિવાર દ્વારા ગણેશની સ્થાપ્ના કરવામાં આવી છે. શનિવારે ભગવાન...

  • Pardi - પારડી અભિનવ પાર્કમાં ગણેશોત્સવમાં મંત્રીએ હાજરી આપી
    વાપી |પારડી અભિનવ પાર્કમાં રહેતાં પ્રશાંત દેસાઇના પરિવાર દ્વારા ગણેશની સ્થાપ્ના કરવામાં આવી છે. શનિવારે ભગવાન સત્યનારાયણની પૂજાના કાર્યક્રમમાં રાજય કક્ષાના મંત્રી રમણલાલ પાટકરે હાજરી આપી હતી. મંત્રીએ શ્રીજીના દર્શન કર્યા હતાં. સંસ્કૃત મહાવિદ્યાલયના પાર્થ ભટ્ટે મંત્રીને પાઠશાળાના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. આ પ્રસંગે માજી પાલિકા ઉપપ્રમુખ રાજન ભટ્ટ , વાપીના મહેશભાઇ ભટ્ટ હાજર રહ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending