કોટલાવમાં નવયુવક મંડળ દ્વારા શ્રીજીને 56 ભોગ ધરાવ્યો

વાપી |પારડી રેલવે સ્ટેશન નજીક કોટલાવ સાર્વજનિક નવયુવક મિત્ર મંડળની બહેનો દ્વારા શ્રીજી માટે ભક્તિ ભાવથી 56 ભોગનો...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:01 AM
Pardi - કોટલાવમાં નવયુવક મંડળ દ્વારા શ્રીજીને 56 ભોગ ધરાવ્યો
વાપી |પારડી રેલવે સ્ટેશન નજીક કોટલાવ સાર્વજનિક નવયુવક મિત્ર મંડળની બહેનો દ્વારા શ્રીજી માટે ભક્તિ ભાવથી 56 ભોગનો પ્રસાદ ચઢાવ્યો હતો. જયંતિભાઈ ભંડારીના નિવાસ્થાને સત્યનારાયણની પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. મંડળના યુવાનો મહિલાઓ તેમજ મંડળના કાર્યકર્તા ભુપેશભાઈ,અમિતભાઇ,કમલેશભાઈ,સદાનંદ,તેમજ જશવંતભાઈ અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ કાર્યક્રમને સફળ બનવ્યો હતો.

X
Pardi - કોટલાવમાં નવયુવક મંડળ દ્વારા શ્રીજીને 56 ભોગ ધરાવ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App