કીકરલાના ગણેશ મંડપમાંથી 30 જુગારી રંગેહાથ ઝડપાયા

દરોડા|ભક્તિના નામે ધતીંગ કરનારા સામે ગાળિયો રોકડા, ફોન,વાહનો મળી 7.19 લાખની મતા કબજે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:01 AM
Pardi - કીકરલાના ગણેશ મંડપમાંથી 30 જુગારી રંગેહાથ ઝડપાયા
પારડી પોલીસે કીકરલા ગામે ગણેશ મંડપમાં છાપો મારી જુગાર રમતા 30 જુગારીયાઓને રંગે હાથ ઝડપી પાડતા પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો 30 જુગારીયાઓને જેલ ભેગા કરી તેમની પાસેથી દાવ પર મૂકેલા રોકડા રૂપિયા, મોબાઈલ ફોન બાઇક અને કાર મળી કુલ રૂ 7,19,670/- નો મુદ્દા માલ કબ્જે ...અનુસંધાન પાના નં. 2

આ 30 જુગારિયા પોલીસના સકંજામાં આવ્યા

સંદીપ લક્ષ્મણ ભંડારી-બલિઠા ધર્મેશ સોમા પટેલ - રાબડી દેસાઇ ફળિયા યસ અનિલ ભંડારી પિંકલ ચંદ્ર્કાંત ભંડારી અનંત હરકિશન ભંડારી વિવેક જગદીશ પટેલ અનિલ ગાંડા ભંડારી ધ્રુવ અનિલ પટેલ - તમામ રહે. કીકરલા સડક ફળિયા દીપલ કિશોર ભંડારી વિમલ ધીરુ ભંડારી નટવર વસંત ભંડારી વિરલ સુમન ભંડારી ધાર્મિક નટવર ભંડારી નિતેષ હસમુખ ભંડારી કલ્પેશ બલ્લુ પટેલ તમામ રહે. કીકરલા સ્કૂલ ફળિયા દિક્ષિત મહેંદ્ર પટેલ રિતેશ ભરત ભંડારી શુભમ હિતેશ ભંડારી મયંક વસંત પટેલ દીપ ધીરજ પટેલ દિલિપ ભગવાજી ભંડારી મંગુ ગાંડા હળપતિ કુંજન હંસરાજ પટેલ પાર્થ હરીષ પટેલ નીરજ નિલેષ પટેલ અનિકેત દિનેશ પટેલ ચિંતન કાંતિ પટેલ બિપિન નાનું હળપતિ મિતેશ શશિકાંત પટેલ સંદીપ સુશિલ ભંડારી - તમામ રહે કીકરલા પટેલ ફળિયા

X
Pardi - કીકરલાના ગણેશ મંડપમાંથી 30 જુગારી રંગેહાથ ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App