• Gujarati News
  • પારડીમાં પુસ્તકમેળાનું આયોજન

પારડીમાં પુસ્તકમેળાનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી |લાયન્સ ગ્રીન સીટી દ્વારા બાળદિન નિમિત્તે ધીરૂભાઈ સંત્સંગ હોલમાં ત્રિદિવસીય સાહિત્ય સંગમ પુસ્તક મેળામાં નવલકથા જીવન વિકાસ આરોગ્યના મેળાનું પ્રદર્શનનો આરંભ થયો હતો જેમાં પાલિકાના પ્રમુખ શરદભાઈ દેસાઈ ગ્રીન સીટી લાયન્સ ક્લબનાં પ્રમુખ ભરતભાઈ દેસાઈ, સેક્રેટરી પ્રેમ ચૌહાણ, ખજાનચી નિલેશ પટેલ, પાલિકા કારોબારી અધ્યક્ષ કેતન પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.