તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બારડોલી | મંગળવારેવહેલી સવારથી વરસાદી વાતાવરણનો માહોલ સર્જોય હતો. સુરત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી | મંગળવારેવહેલી સવારથી વરસાદી વાતાવરણનો માહોલ સર્જોય હતો. સુરત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | મંગળવારેવહેલી સવારથી વરસાદી વાતાવરણનો માહોલ સર્જોય હતો. સુરત જિલ્લામાં ઉંમરપાડા અને માંગરોળમાં દિવસ દરમિયાન 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. મંગળવારે સવારથી સાંજ સુધી દિવસ દરમિયાન સતત વરસાદી ઝાપટા સાથે વરસતો રહ્યો હતો. સુરત ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ સવારે 6.00 કલાકથી સાંજે 6.00 વાગ્યા સુધીમાં બારડોલીમાં 13 મિમી, ચોર્યાસીમાં 22 મિમી, કામરેજ 01 મિમી, મહુવા 23 મિમી, માંડવી 02 મિમી, માંગરોળ 28 મિમી, ઓલપાડ 01 મિમી, પલસાણા 07 મિમી અને ઉંમરપાડામાં 31 મિમી વરસાદ નોંધાયો હતો.

મંગળવારે ઉંમરપાડા અને માંગરોળમાં 1 ઈંચ વરસાદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો