• Gujarati News
  • National
  • ઓલપાડમાં હર હર મહાદેવ બમ બમ બોલે નાંદથી માર્ગ ગુંજ્યો

ઓલપાડમાં હર હર મહાદેવ બમ બમ બોલે નાંદથી માર્ગ ગુંજ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડમાં હર હર મહાદેવ બમ બમ બોલે નાંદથી માર્ગ ગુંજ્યો

શ્રાવણ માસના પવિત્ર દિને દર વર્ષે સુરતથી નર્મદાના નીર લેવા કાવડયાત્રીઓ આવે છે ત્યારે 19 મી વિશાળ કાવદયાત્રામાં વર્ષે પણ 127 જેટલા કાવડયાત્રીઓ જોડાયા હતા. હર હર મહાદેવ બમ બમ બોલે નાંદથી આખો માર્ગ ગુંજી ઉઠ્યો હતો.

નર્મદા નીરનો મહિમા અપરંપાર

કાવડસંઘનાઅધ્યક્ષ પુરુષોત્તમદાસ ગોલપુરીયા જણાવ્યું હતું કે, ભરૂચથી નર્મદાનું જળ કાવડમાં ભરીને શિવજીને અભિષેક કરવાનું મહત્વ હોય અમારો સંઘની 19 મી કાવડયાત્રા છે જે 19 વર્ષથી ભરૂચના નર્મદાનું જળ લઈ કાવડયાત્રા શરૂ કરી સુરતના ઉધનામાં આવેલ રામેશ્વર મંદિર ખરવરનગર શિવજી પર અભિષેક કરાય છે.

અન્ય સમાચારો પણ છે...