તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓલપાડમા રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી કરાઈ

ઓલપાડમા રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા | ઓલપાડમા આવેલ પુસ્તકાલયમા રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી કરવામા આવી હતી. જેમા પુસ્તકાલયના ગ્રંથપાલ પન્નાબેન દેસાઈએ ઉજવણીના ભાગ રૂપે પુસ્તક પ્રદર્શન ક્વિઝ સ્પર્ધા સ્વામી વિવેકાનંદ શબ્દ ભંડોળ હરીફાઈ મહેંદી હરીફાઈ, વાચક ગોષ્ઠીનુ આયોજન કરી ગ્રંથપાલ પન્નાબેન દેસાઈએ ગ્રંથાલયની માહિતી આપી જીવનમા પુસ્તકોનુ મહત્વ સમજાવ્યુ હતુ.પુસ્તકાલયના ટ્રસ્ટી ઓલપાડના મયૂર પારેખ, વિજય સોનીએ સ્પર્ધકોને પ્રોત્સાહન આપી પ્રથમ, દ્રિતીય તથા તુતીય ઇનામ જાહેર કરીને ત્રણ સ્પર્ધાના સ્પર્ધકોને ઇનામ આપી બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...