તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટકારમા |વિધાદીપ હાઈસ્કૂલ અણીતા ખાતે સંકુલ 10 (નર્મદા)નો વિજ્ઞાન મેળો

ટકારમા |વિધાદીપ હાઈસ્કૂલ અણીતા ખાતે સંકુલ 10 (નર્મદા)નો વિજ્ઞાન મેળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા |વિધાદીપ હાઈસ્કૂલ અણીતા ખાતે સંકુલ 10 (નર્મદા)નો વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં ઝેડ .એમ.પટેલ વિધાલય લવાછાએ સ્વાસ્થ્ય વિભાગ 1 માં હોમ મેઈડ ગ્રાઈપવોટર’’ની કૃતિ રજૂ કરી હતી જેમાં કૃતિને સંકુલ કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. કૃતિના માર્ગદર્શક રેણુકાબેન વાંસિયા અને હેમંતભાઈ પટેલ રહ્યા હતા. શાળાના વિધાર્થી તેજશ પટેલ તથા તનય પટેલે કૃતિ સંકુલકક્ષાએ રજૂ કરી હતી . શાળાના આચાર્ય કિશોરભાઇ પટેલે શાળાના શિક્ષકો તથા વિધાર્થીઓને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા માટે અભિનંદન આપ્યા હતા.

ઓલપાડની લવાછા હાઈસ્કૂલની વિજ્ઞાન મેળામાં સંકુલ કક્ષાએ સિદ્ધિ

અન્ય સમાચારો પણ છે...