તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મૂળદ કીમામલી માર્ગ પર નમેલો વીજપોલ કોઇકનો ભોગ લઇ લેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂળદ-કીમામલી માર્ગ પર નમેલો વીજપોલ કોઇકનો ભોગ લઇ લેશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડતાલુકાનાં મૂળદ કીમામલી માર્ગ ઉપર ઘણા સમયથી અંત્યંત નમી પડેલો વીજપોલ ધરાશાયી થવાની કાગાર ઉપર ઉભેલો જોવા મળે છે.

ઉપરોક્ત માર્ગેથી દિવસ દરમિયાન અનેક વાહનો પસાર થાય છે. ખેતરોમાં કામ કરતાં મજૂરો પણ અવર જવર કરતાં હોય છે. તેવામાં અત્યંત નમી પડેલો વીજપોલ જોખમી હાલતમાં કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વિજકંપનીના કર્મચારીઓનું ધ્યાન દોરવા છતાં કોઈ કામગીરી થઈ હોવાનું જાણવા મળે છે. હાલમાં ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે. જ્યારે ધોધમાર વરસાદ પવનના સુસવાટા સાથે શરૂઆત થશે ત્યારે વીજપોલ તૂટી પડે તેવી પૂરેપુરી શક્યતા સાથે જોઈ અકસ્માત થાય તેવી પણ શક્યતા જાગૃત વાહનચાલકો જોઈ રહ્યા છે. ત્યારે વહેલી તકે કામગીરી થાય તેવી માંગ ઉઠવા પામી છે.

તાકિદે વીજપોલ યોગ્ય કરવા જરૂરી

^ઘણાસમયથી જોખમી વીજપોલ અકસ્માતની શક્યતા ઊભી કરે છે. મુળદ- કીમામલી માર્ગ પર વીજપોલ તાત્કાલિક દૂરુસ્ત કરાય તેવી માંગ છે. > કિરણસિંહસોલંકી, કીમામલી

કીમ ખાતે નમી ગયેલા વીજપોલ જોખમી બની ગયા છે.

નમેલા વીજપોલને કારણે અકસ્માતનું જોખમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો