તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટકારમા | ગુજરાતરાજ્ય ગાંધીનગર આયોજિત પ્રાંતકક્ષાના ઓલપાડ તેમજ ચોર્યાસી તાલુકાનો

ટકારમા | ગુજરાતરાજ્ય ગાંધીનગર આયોજિત પ્રાંતકક્ષાના ઓલપાડ તેમજ ચોર્યાસી તાલુકાનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા | ગુજરાતરાજ્ય ગાંધીનગર આયોજિત પ્રાંતકક્ષાના ઓલપાડ તેમજ ચોર્યાસી તાલુકાનો સયુંક્ત ગરીબ કલ્યાણ મેળો આજે શુક્રવારે 30-9-2016ના રોજ ઓલપાડ ખાતે પુરુષોત્તમ ફાર્મસ જીન કમ્પાઉન્ડમાં યોજાશે. ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય સરકારના સંસદીય સચિવ અને સુરત પશ્ચિમ મત વિસ્તારના ધારાસભ્ય પુર્ણેશ મોદી, ગુજરાત રાજ્ય હાઉસીગ બોર્ડના ચેરમેન વિવેક પટેલ તથા ગુજરાત વિચરતી અને વિમૂક્ત જાતિ વિકાસ નિગમના અધ્યક્ષ નાથાભાઈ ચૂનારાના હસ્તે ઓલપાડ તાલુકાના 790 ગરીબ લાભાર્થીઓને રૂ.1,42,14,637 તેમજ ચોર્યાસી તાલુકાના 406 લાભાર્થીઓને રૂ.42,87,794 મળી કુલ 1196 લાભાર્થીઓને રૂ. 1,85,02,611 ની સહાયનુ વિતરણ કરવામાં આવશે.

આજે ઓલપાડમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે

અન્ય સમાચારો પણ છે...