તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Olpad
  • ઓલપાડ ભાજપ દ્વારા સ્વ. અટલ વાજપેયીને શ્રધ્ધાંજલિ અપાઈ

ઓલપાડ ભાજપ દ્વારા સ્વ. અટલ વાજપેયીને શ્રધ્ધાંજલિ અપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા | ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું નિધન થતાં સમગ્ર દેશમાં શ્રધ્ધાંજલિ સભાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પરમ આદરણીય, “ભારતરત્ન”, ભારતના લોકપ્રિય પૂર્વ પ્રધાનમંત્રી સ્વ: શ્રી અટલબિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ સુઘન કોમ્પ્લેક્સ, ઓલપાડમાં ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. બે મિનિટનું મૌન પાળી ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ બ્રિજેશ પટેલે સ્વ. વાજપેયીએ કરેલા કાર્યોની માહિતી આપી હતી. ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...