તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમલસાડના માસા ગામે મહાકાળી મંદિરના પરિસરમાં દક્ષિણ ગુજરાત કોળી સમાજના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમલસાડના માસા ગામે મહાકાળી મંદિરના પરિસરમાં દક્ષિણ ગુજરાત કોળી સમાજના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમલસાડના માસા ગામે મહાકાળી મંદિરના પરિસરમાં દક્ષિણ ગુજરાત કોળી સમાજના આગેવાનોનું એક સંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં ડો. લક્ષ્મણ પટેલ, કોળી સમાજના આગેવાન વલ્લભ પટેલ, અમૃત કોળી, એ.ડી. પટેલ, ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલ, ઝંખના પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, જલાલપોર તાલુકાના ધારાસભ્ય તથા વિધાનસભાના ઉપદંડક આર.સી. પટેલ તથા સુરતના અજીત કોન્ટ્રાકટર વગેરે આગેવાનો હાજર રહી ગુજરાતના કોળીઓને એક મંચ ઉપર આવવા ચિંતન શિબિર યોજાઈ હતી. સમગ્ર ગુજરાતમાં એસસીએસટી તથા અન્ય જાતિની સરખામણીમાં ગુજરાતના કોળીઓની સંખ્યા અવ્વલ નંબરે છે. આટલી વસતિ ધરાવતા કોળી સમાજને રાજકીય લેવલે પૂરતુ પ્રતિનિધિત્વ મળતું નથી. જેથી કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે તેવી માંગ કરાઇ હતી.

માસા ગામે દક્ષિણ ગુજરાતના કોળી સમાજનું સંમેલન યોજાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો