તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઉમરાના યુવકના આપઘાત કેસમાં સુરતના ફાઇનાન્સરની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરાના યુવકના આપઘાત કેસમાં સુરતના ફાઇનાન્સરની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના ઉમરા ગામના યુવાને સુરતના વરાછા ખાતે એક હીરાના કારખાનાના મેનેજર તરીકે નોકરી કરતા હતાં. વ્યાખોરોના ત્રાસથી પોતાના ઘરમાં ઝેરી દવા પી તેને ફાઇનાન્સરો દ્વારા ત્રાસ આપવાથી તેણે ઝેરી દવા પીધી હોવાનું તેની પત્નીને કહેવા સાથે આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇટ નોટમાં ફાઇનાન્સરોના નામ લખી આપઘાત કરી લેવાની ઘટનામાં તેની પત્નીએ ફાઇનાન્સરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઓલપાડ પોલીસ સુરતના એક ફાઇનાન્સરને તપાશ અર્થે ઉઠાવી ઉંચકી લાવી છે. મૂળ ભાવનગરના નારી ગામના જયસુખભાઇ દેવરાજભાઇ ખૈની (35) (હાલ રહે ઉમરા ગામમાં શીવપાર્ક સોસાયટી ઘર નંબર 1) ને રૂપિયાની જરૂર પડતા તેમણે સુરતમાં વ્યાજે રૂપિયા આપતા રામભાઈ આહીર, મુકેશભાઈ રાવન અને બિપીનભાઈ મિસ્ટ્રી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યારે અનુસંધાન પાના નં. 2

લેણદારોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી યુવકે મોત વહાલું કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો