• Gujarati News
  • National
  • અણીતા ગામમાં નહેર યુવા કેન્દ્ર તેમજ વિવેકાનંદ યુવક મંડળનું વૃક્ષારોપણ

અણીતા ગામમાં નહેર યુવા કેન્દ્ર તેમજ વિવેકાનંદ યુવક મંડળનું વૃક્ષારોપણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | ઓલપાડતાલુકાનાં અણીતા ગામમાં નહેર યુવા કેન્દ્ર તેમજ વિવેકાનંદ યુવક મંડળ અણીતાં દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ સૃષ્ટિ પર વધી રહ્યું છે ત્યારે હવે પર્યાવરણની ચિંતા કરવાનો વિષય છે. ત્યારે નહેરુ યુવા કેન્દ્ર સુરતના ગ્રામ સેવિકા જ્યોતિબેન તેમજ વિવેકાનંદ યુવક મંડળ અણીતાંના સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં 500 થી વધુ વૃક્ષોનું રોપણ કર્યું હતું તેમાં અણીતાં ગામના સરપંચ તેમજ અણીતાં ગામના યુવાનોએ પણ સારો એવો સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...