તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હાલમાં ઉનાળાની મોસમ ચાલી રહી છે ત્યારે ગરમીનો પારો પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલમાં ઉનાળાની મોસમ ચાલી રહી છે ત્યારે ગરમીનો પારો પણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં ઉનાળાની મોસમ ચાલી રહી છે ત્યારે ગરમીનો પારો પણ ધીમે ધીમે ઊંચે ચઢી રહ્યો છે ત્યારે આજ રોજ વહેલી સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ આકાશમાં કાળા વાદળો ઘસી આવતા જાણે ચોમાસાના માહોલ છવાયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું અને વાદળો ઘેરાતા નવ દસ વાગ્યા સુધી કહી ધૂપ કહી છાવ નો માહોલ સર્જાયો હતો જો કે થોડા સમય સુધી આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા અને ત્યાર બાદ ધીમેધીમે વાદળો વિખેરાઇ ગયા હતા. તસવીર-મહેન્દ્રસિંહમાંગરોલા

ઉના‌ળાના પ્રારંભે ઓલપાડ તાલુકામાં વાદળો ઘેરાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો