તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટના પ્લેયર્સ સિલેકશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટના પ્લેયર્સ સિલેકશન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટકારમા | સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ 2017 તા 1 એપ્રિલથી રાજકોટ ખાતે યોજાનાર છે. માટેના પ્લેયર્સ સિલેકશન કેમ્પ આજે 21-3-2017 ના રોજ સવારે 8 : 00 કલાકે તાપ્તીવેલી ઈંન્ટરનેશનલ સ્કૂલ, નરથાણના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ છે. સદર કેમ્પમાં રસ ધરાવનાર સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના કેપ્ટન કિરીટભાઈ પટેલ (બી.આર.સી.કો .ઓર્ડિનેટર ઓલપાડ) તથા જિલ્લા પંચાયત કચેરી સુરતની એક યાદીમાં જણાવાયું છે વધુ વિગત માટે મો. નં. 99250 22165 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો