તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટકારમા |આજે જાહેર થયેલ પરિણામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની વાપી અને

ટકારમા |આજે જાહેર થયેલ પરિણામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની વાપી અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા |આજે જાહેર થયેલ પરિણામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની વાપી અને કનકપુર-કનસાડ નગરપાલિકા, ગોંડલ તાલુકા પંચાયત સહિત અન્ય પેટા ચૂંટણીઓમાં ભાજપાનો જવલંત વિજય થતા ભાજપનો કેશરીયો લહેરાયો હતો જેની ખુશીમાં ઓલપાડ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ફટાકડા ફોડી વિજયોત્સવને વધાવી લેવાનો કાર્યક્રમ ઓલપાડ ભાજપ પ્રમુખ બ્રિજેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ઓલપાડ મુખ્ય બજારમાં ફટાકડા ફોડી, મીઠાઈ વિતરણ કરી વિજયોત્સવ મનાવવામા આવ્યો હતો.જેમાં , યોગેશ પટેલ, બાબુલાલ જૈન, કુલદીપ ઠાકોર, અરવિંદભાઈ પટેલ, હરીશભાઈ માળી, વિમલ પટેલ ,હિતેશ પટેલ, દીપેશ પટેલ, ભક્તિબેન પટેલ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાતા ઓલપાડ ભાજપે ફટાકડા ફોડ્યા

અન્ય સમાચારો પણ છે...