• Gujarati News
  • National
  • કીમ | ઓલપાડતાલુકાનાં વડોલી ગામે આવેલ સાઈ મંદિરે નવમી શાલગીરીની

કીમ | ઓલપાડતાલુકાનાં વડોલી ગામે આવેલ સાઈ મંદિરે નવમી શાલગીરીની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ | ઓલપાડતાલુકાનાં વડોલી ગામે આવેલ સાઈ મંદિરે નવમી શાલગીરીની ઉજવણી 1 એપ્રિલ 2017ના સવંત 2073 ચૈત્રસુદ પાંચમને શનિવારે કરાશે. સાઈમંદિરે વહેલી સવારે 5 કલાકે કાકડ આરતી, પંચામૃત કેસર સ્નાન, ધૂપઆરતી સવારે 7 કલાકે બપોરે 12:30 કલાકે, સાંજે 7 કલાકે કરવામાં આવશે. સવારે 10 કલાકે યજ્ઞપ્રારંભ, બપોરે 2થી 5 કલાક સુધી પાલખીયાત્રા નિકળશે. મહાપ્રસાદી સાંજે 5 કલાકે તેમજ રાત્રે 9:30 કલાકે ભજન કાર્યક્રમ યોજાશે.

વડોલી ગામે સાઈ મંદિરની શાલગીરીની ઉજવણી કરાશે

અન્ય સમાચારો પણ છે...