તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પારડી ઝાંખરી પ્રાથમિક શાળામાં અલૂણા નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

પારડી ઝાંખરી પ્રાથમિક શાળામાં અલૂણા નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા | ઓલપાડજિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની પારડી ઝાંખરી પ્રાથમિક શાળામાં અલૂણા નિમિતે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે મહેદી સ્પર્ધામાં પ્રથમ અમીષા એમ. રાઠોડ (ધો.7), દ્વ્રિતીય પ્રિયા એસ પટેલ (ધો. 8) તુતિય હેતલ જી રાઠોડ (ધો. 8), કેશ ગુફન સ્પર્ધામાં પ્રથમ અર્પિતા વી. પટેલ (ધો.7), દ્વ્રિતીય હેતલ બી રાઠોડ (ધો. 8), તુતિય રેશ્મા એમ રાઠોડ (ધો. 6) , મિસ ગોરમા પ્રથમ પ્રિયા એસ પટેલ (ધો. 8) દ્વ્રિતીય ફાલ્ગુની એસ રાઠોડ (ધો.8) તુતીય કોમલ એલ રાઠોડ (ધો. 6), મિ. કેસરિયા પ્રથમ ઓમ.એસ રાઠોડ (ધો.7), દ્વ્રિતીય સમીર એસ.રાઠોડ (ધો.3), તૃતિય દર્શન જે પટેલ (ધો.7) સ્પર્ધામાં વિજેતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...