તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મંદરોઈના વૃદ્ધ મંદિરમાં દર્શને ગયા બાદ ગુમ

મંદરોઈના વૃદ્ધ મંદિરમાં દર્શને ગયા બાદ ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના મંદરોઈ ગામે હરિજનવાસમાં રહેતા મગનભાઈ નાથુભાઈ ચૌહાણ (65)રવિવારના રોજ ઘરેથી પોતાની પત્ની નીરુબહેનને જણાવેલ કે ગુરૂપૂર્ણિમા હોવાથી ઓલપાડ જલારામ મંદિરે જાઉં છું એમ કહી નીકળ્યા હતાં. જે મોડી સાંજે પણ ઘરે પરત ફરતાં શોધખોળ હાથ ધરી છે. જે અંગે ઓલપાડ પોલીસમાં કિરણભાઈ ચૌહાણે ગૂમ અંગેની ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...