છેલ્લા પાનાનું અનુસંધાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગામોમાંકેમિકલ ફેક્ટરીઓ નાંખવા ખેડૂતોની મહામૂલી જમીન પડાવી લેવાનો કારસો ઘડી ચૂકી હતી. ગામડાઓનો વિકાસ કરવાની વાતે સુડામાં ઓલપાડ તાલુકાનાં અનેક ગામોનો સમાવેશ કરાયો છે. આટલું નહીં પણ સુડાનું હદ વિસ્તરણ થયું ત્યારથી ખેડૂતોએ વિરોધ કર્યો હતો છતાં સરકારે ઉપરવટ જઇને સુડાનો વિકાસ પ્લાન બનાવી ગામડાંઓમાં ખોટાં રીઝર્વેશન મૂકી ગામડાઓનો નાશ કરવા જેવું કર્યું હતું. ત્યારે આટલું નહીં હોઈ ત્યાં સુડાના વિકાસ નકશામાં થયેલા રીઝર્વેશનનો અભ્યાસ કરીને ખેડૂત સમાજે સરકારની સુડાની આડમાં ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવા જેવી ઘડેલી ચાલનો પર્દાફાશ કર્યો હતો.

ખેડૂતોએ વિરોધ નોંધાવતાં અંતે સરકારે 54 ગામોને સુડામાંથી બાકાત કરવા સાથે ઓલપાડ તાલુકાનાં ગામોમાં કરાયેલા ઇન્ડસ્ટ્રિયલ રિઝર્વેશન હટાવવાની વાત કરી હતી. બાદમાં ફરીવાર હાલના તબક્કે સુડાએ એક નવો ડેવલોપમેન્ટ પ્લાન બનાવ્યો છે, જેમાં 2016માં પ્રથમ વખત તૈયાર કરેલા પ્લાન મુજબનું ઈન્ડસ્ટ્રિયલ રિઝર્વેશન રાખવામાં આવ્યું છે. ત્યારે આના પરથી સરકાર દ્વારા ખેડૂતોને મૂર્ખ બનાવાયાનું સાબિત થયું છે. આટલું નહીં પણ ખેડૂત સમાજને મળેલો નવો નકશો સુડાના અધિકારીઓએ ડિસ્ટ્રિક્ટ અને મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વિના પાછલે બારણે તૈયાર કરતાં કમિટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ અપમાન કરવા જેવું કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી એક્ટ ૨૦૦૮’ અને ‘મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી એક્ટ ૨૦૦૮’ મુજબ કમિટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિકાસલક્ષી કામગીરી કરી શકે ત્યારે રીતે વિકાસ નકશો કરી સુડાએ અધિકારરાજ ચાલી રહ્યું હોવાનું સાબિત કર્યું છે.

હેઝાર્ડસવેસ્ટના...

હેઝાર્ડવેસ્ટ નિકાલની ઘટનામાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.

છેલ્લા બે માસથી પીઈપીએલના સીઈટીપી પ્લાન્ટમાં ભયજનક કેમિકલની હાજરી મળી આવી હતી. પ્રથમ તો પીઈપીએલના કર્મચારી તેમજ હોદ્દેદારોને કેમિકલ સ્થાનિક કોઈ મિલ દ્વારા વાપરવામાં આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી હતી. પરંતુ ડાઈંગ પ્રિન્ટિંગ યુનિટોમાં પ્રકારનું કેમિકલ વાપરવામાં આવતું નથી. ત્યારબાદ તબક્કાવાર તપાસ દરમિયાન કેમિકલ નિકાલનું નેટવર્ક કડોદરા ખાતેથી ઝડપાયું હતું.

રોડબનાવતી...

જોકે,ભાજપના નગર ભાજપ સંગઠન અને પાલિકાના શાસકો ભેગા મળી પોલીસ મથકે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. બારડોલી તાલુકાના તેન ગામે ચાણક્યપુરી સોસાયટીમાં રહેતાં બળદેવભાઈ ગોરધનભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી રોડ બનાવતી એજન્સીમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે. તાજેતરમાં બારડોલી નગરમાં રસ્તો પહોળો કરવાની કામગીરી એજન્સી કરી રહી છે. ગુરુવારે આચાર્ય તુલસી માર્ગ પર એમએન પાર્ક સોસાયટીમાં ભાજપ નગર કાર્યાલય નજીક રસ્તો પહોળો કરવાની કામગીરી બળદેવભાઈ પટેલે મજૂરો પાસે શરૂ કરાવી હતી. સમયે ભરવાડ વસાવહતમાં રહેતો વેલાભાઈ ભરવાડ નામનો ઈસમ આવી અહીં બાંધકામ કે ખોદકામ કરવાનું નથી. જગ્યા તમારા બાપની નથી. મશીનનરી લઈ ચાલ્યા જાવ કહીં એક તમાચો મારી દેતા મામલો ગરમાયો હતો. બળદેવભાઈ પટેલ બારડોલી પોલીસ મથકમાં જઈ વેલા ભરવાડ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિવોલ્વરપ્રકરણના

સાથેપકડી લીધો હતો. જે સમયે તેણે 40000નો તોડ કરી કેયુરને જવા દીધો હતો. પ્રકરણે હાલમાં તાપી જિલ્લા પોલીસમાં ભારે ચકચાર મચાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવરાજસિંહ ડાભી અને અનિલ પાંખરીની જોડીએ સોનગઢ ચેકપોસ્ટ પર આંતક મચાવ્યો હતો.

હંમેશા સોનગઢ પોલીસ સ્ટેશનમાં પીસીઆરીની નોકરી કરવાની ટેવવાળા બંને પોલીસ કોન્સ્ટેબલો સાંજે 5.00 વાગ્યા બાદ પીસીઆર લઈને ચેકપોસ્ટ ઉપર ઊભા રહી જાય છે. અને ટ્રાફિક બ્રિગેડની મદદથી મહારાષ્ટ્રના નવાપુર અને નંદુરબાર તરફથી દારૂનું વ્યસન કરી અથવા તો વિદેશી દારૂ લઈને આવતી કારને ટારગેટ બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...