• Gujarati News
  • National
  • ટકારમા: ઓલપાડતાલુકાનાં ભટગામ ખાતે આવેલી પિયત સહકારી મંડળીના પટાંગણમાં અ.મ.ઇજનેર

ટકારમા: ઓલપાડતાલુકાનાં ભટગામ ખાતે આવેલી પિયત સહકારી મંડળીના પટાંગણમાં અ.મ.ઇજનેર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા: ઓલપાડતાલુકાનાં ભટગામ ખાતે આવેલી પિયત સહકારી મંડળીના પટાંગણમાં અ.મ.ઇજનેર ઈસ્માઈલ એ.પટેલ નો વય નિવૃતિ કારણે નિવૃત થતાં હોય તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં નિવૃત થનાર એવા ઈસ્માઈલ પટેલે પોતાની ફરજ દરમ્યાન બનેલા સંસ્મરણો વાગોળ્યા હતા. ઉપરાંત ગ્રામજનો દ્વારા નિવૃત થનારા ઇજનેરનું સન્માન કરાયું હતું. જે બદલ ઇજનેરે પણ બદલ ગ્રામજનોનો આભાર માન્યો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રાંમજનો ઉપસ્થિત રહ્યા હતા.

પિયત મંડળીના ઇજનેરને વિદાય

અન્ય સમાચારો પણ છે...