• Gujarati News
  • National
  • કીમ |ઓલપાડ તાલુકાના કુડસદ જીઆઈડીસીમાં એક બંધ કમ્પાઉન્ડમાંથી લાશ મળી

કીમ |ઓલપાડ તાલુકાના કુડસદ જીઆઈડીસીમાં એક બંધ કમ્પાઉન્ડમાંથી લાશ મળી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ |ઓલપાડ તાલુકાના કુડસદ જીઆઈડીસીમાં એક બંધ કમ્પાઉન્ડમાંથી લાશ મળી આવતાં કીમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઓલપાડના કુડસદ ગામે જીઆડીસી વિસ્તારમાં આવેલી એચ. જે. શોપ નામની કંપનીના કમ્પાઉન્ડ વોલમાં એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. અંગે સ્થાનિકોએ કીમ પોલીસને જાણ કરતાં એએસઆઈ રાજેન્દ્ર ઠાકોર સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકને પીએમ અર્થે સુરત સરકારી દવાખાનાએ પહોંચાડ્યો હતો. મરનાર શ્યામ વર્ણનો શરીરે સફેદ રંગની ટીશર્ટ અને કાળા રંગની પેન્ટ પહેરેલ છે. સંબંધે કીમ પોલીસે કામગીરી હાથ ધરી છે. અને મૃતકના વાલીવારસોએ કીમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

કુડસદ માંથી જીઆઈડીસી માંથી અજાણ્યાની લાશ મળી

અન્ય સમાચારો પણ છે...