તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓલપાડ તાલુકાના કુડસદ ગામે ગ્રામજનો દ્વારા ઉરીમાં શહીદ થયેલા વિર

ઓલપાડ તાલુકાના કુડસદ ગામે ગ્રામજનો દ્વારા ઉરીમાં શહીદ થયેલા વિર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના કુડસદ ગામે ગ્રામજનો દ્વારા ઉરીમાં શહીદ થયેલા વિર જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ગ્રામજનો દ્વાર કેન્ડલ માર્ચ યોજી વિવિધ વિસ્તારોમાં મૌન રેલી યોજાઈ હતી. જેમાં શહીદો અમર રહો સાથે દેશ ભક્તિના નારા ગુજ્યા હતાં. ગામના અગ્રણી ડો. સતીષભાઈ પટેલ, બકુલભી પટેલ, ગાયડસિંહ ચુવાડત સહિત મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો, યુવાનો જોડાયા હતાં. શહીદોના માનમાં બે મીનીટ મૌન પાડવામાં આવ્યું હતું.

કુડસદમાં શહીદોને શ્રદ્ધાંજલિ

અન્ય સમાચારો પણ છે...