તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ટકારમા |ઓલપાડ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરૂ પૂર્ણિમાના દિવસે ઓલપાડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટકારમા |ઓલપાડ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરૂ પૂર્ણિમાના દિવસે ઓલપાડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા |ઓલપાડ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરૂ પૂર્ણિમાના દિવસે ઓલપાડ તાલુકાના સરસગામે આવેલા ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવ મંદિરે સુરત જિલ્લાના ભાજપ સંગઠન પ્રમુખ દિલીપસિંહ રાઠોડની અધ્યક્ષતામા ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ શરૂઆતમા ઉપસ્થિત મહાનુભાવોએ દીપપ્રાગટય વિધિ કરી ખુલ્લો મૂકાયો હતો ત્યારબાદ ઉપસ્થિત સૌ કોઇએ સીઘ્ઘનાથ મહાદેવ મંદિરમા શિવલિંગના દર્શન કર્યા હતા પ્રસંગે ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ તેમજ દિલીપસિંહ રાઠોડે વિકાસની વાતો કરી કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.

ઓલપાડ ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમાં નિમિત્તે ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો